દિલમાં દીવો કરો – Lighten up your heart Aug17

દિલમાં દીવો કરો – Lighten up your heart...

VN:F [1.9.22_1171]please wait...Rating: 0.0/5 (0 votes cast)દિલમાં દીવો કરો રે, દીવો કરો. કૂડા કામ ક્રોધને પરહરો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં… દયા-દિવેલ પ્રેમ-પરણાયું લાવો, માંહી સુરતાની દિવેટ બનાવો; મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં… સાચા દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારું સૌ મટી જાશે; પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે, દિલમાં દીવો કરો રે. દિલમાં… દીવો અભણે પ્રગટે એવો, તનનાં ટાળે તિમિરનાં જેવો; એને નયણે તો નરખીને લેવો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં… દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઊઘડ્યું તાળું; થયું ભોમંડળમાં અજવાળું રે, દિલમાં દીવો કરો રે. દિલમાં… – ભક્તકવિ...

નૈયા જુકાવી મેતો – I have launched the boat Aug17

નૈયા જુકાવી મેતો – I have launched the boat...

VN:F [1.9.22_1171]please wait...Rating: 2.7/5 (3 votes cast)નૈયા જુકાવી મેતો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના. (ર)      I have launched the boat (in form of life and karma),please ensure that it stays afloat,Please ensure that my dimmer light (intended to be soul in storm of life) stays shimmeringસ્વાર્થ નું સંગીત ચારે કોર બાજે,(ર) કોઈનું  કોઈ નથી દુનિયામાં આજે (ર) તનનો તંબુરો જોજે બેસુરો થાય નાઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના (નૈયા જુકાવી મેતો)Everywhere I can only hear music of selfishness, Nobody cares about anyone in this world. Please make sure that music from this guitar (closest translation) of my body does not emit noisy music (adverse interactions with humans). Please ensure that my dimmer light stays shimmering.પાપ અને પુણ્ય ના ભેદ રે ભૂલતા (ર)રાગ અને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા(ર) જોજે આ જીવનમાં ઝેર પ્રસરાયનાઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના, (નૈયા જુકાવી મેતો)The difference between sin and good karma is getting thinner and thinner. Anger and jealousy is within everyone. But I request you to ensure that such poison does not affect my life.  Please ensure that my dimmer light stays shimmering.શ્રદ્ધાના દીવડા ને જલતો તું રાખજે (ર)નીશદીન સ્નેહ કેરું તેલ એમાં નાખજે (ર)મનને મંદિરે જોજે અંધકાર થાયના ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના, (નૈયા જુકાવી મેતો)Please keep light of faith going forever by putting oil in form of love in to it. I beg you to ensure that there should never be darkness in my temple (referring to darkness of ignorance in life). Please ensure that my dimmer light stays...